અત્યારે દુનિયા ટેકનોલોજી ના ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે ત્યારે આપને પણ તેમાંથી બાકાત રહી શકીએ તેમ નથી.ઓનલાઈન પરીક્ષા વિદ્યાર્થી પોતાના ઘરે પોતાના સમયે મોબાઈલ/ટેબ્લેટ કે કમ્પ્યુટર પર બેસી ને પરીક્ષા આપી શકે છે.અને તેનું પરિણામ વાલી- શિક્ષક પણ જાણી શકે.બ્લોગ દ્વારા યુનિટ વાઈઝ ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવે છે.
ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો.
સામાજિક વિજ્ઞાન-ધો.૭ સ્થળ અને સમય ઓનલાઈન ટેસ્ટ
Reviewed by UMATIYA ATAULLA
on
19:02
Rating:
Reviewed by UMATIYA ATAULLA
on
19:02
Rating:

No comments: